PagalWorld

Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Song Download

Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Poster
Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Kajal Maheriya

Album New Gujarati Songs (2022)
🎤 Singer(s) Kajal Maheriya
𝅘𝅥𝅯 Music Composer(s) Vishal Vagheshwari, Sunil Vagheshwari
🖊 Lyric Writter(s) Bharat Ravat, Devraj Adroj
🗓 Added On Dec 10, 2022
Share On Share on FacebookShare on TwitterShare on TelegramShare on Whatapp

Listen Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Audio Music Online

Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Mp3 Song Download

Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Mp3 Song Download from New Gujarati Songs (2022) Album, Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Song Sung by Kajal Maheriya, While Vishal Vagheshwari, Sunil Vagheshwari gave its music and penned by Bharat Ravat, Devraj Adroj, Download in 320Kbps, 192Kbps and 128Kbps Original Soundtrack Always From PagalWorld.
128Kbps Mp3 Songs 192Kbps Mp3 Songs 320Kbps Mp3 Songs

Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Lyrics

હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયા શું કરું હું વાત એ મને ગમી ગયા એની સાદગી જોયીને કાયલ બની ગયા મારી દિલ ની નગરી ના એ રાજા બની ગયા હો આખો બંધ કરું તોય તું દેખાય રે મન થી મારા દૂર તું ના જાય રે આખો બંધ કરું તોય તું દેખાય રે ઘડી મન થી મારા દૂર તું ના જાય રે હો મને તારા વિના...હો મને તારા વિના હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો મને તારા વિના ઘડી ના રેવાય રે હો એક જાદુગર જાદુ કરી ગયો રે...(2) હો તારો સાથ મળે મારુ કિસ્મત છે મારે બનવું તારું હમસફર છે હો તમને માની લીધા દિલ ના મેમોન રે હો તમે મારા હોઠો ની મુસ્કાન રે હો તારી વાતું માં આ દિલ મશગુલ રે હું તો ખોળિયું ને તું મારો જીવ રે હો મને તારા વિના... હો મને તારા વિના ઘડી ના રેવાય રે...(2) હો એક જાદુગર જાદુ કરી ગયો રે...(2) હો શું વાત કરું તમે લાજવાબ છો તમે દિલ કેરા મહેલ ના નવાબ છો હો મારી રાતો ના હસીન તમે ખ્વાબ છો તમે જાન મારા દિલ ની ધડકન છો હો મળી જાય ઓ સાથી તારો સાથ રે બની જાય મારી જિંદગી જન્નત રે હો મને તારા વિના... હો મને તારા વિના ઘડી ના રેવાય રે...(2) હો એક જાદુગર જાદુ કરી ગયો રે હો એક જાદુગર જાદુ કરી ગયો રે...(2) (English) Ho Najaro Thi Najar Mali Dil Chori Gaya Shu Karu Hu Vaat E Mane Gami Gaya Eni Sadagi Joyi Ne Kayal Bani Gaya Mara Dil Ni Nagari Na E Raja Bani Gaya Ho Aakho Bandh Karu Toy Tu Dekhay Re Man Thi Mara Door Tu Na Jaay Re Aakho Bandh Karu Toy Tu Dekhay Re Ghadi Man Thi Mara Door Tu Na Jaay Re Ho Mane Tara Vina...ho Mane Tara Vina Ho Mane Tara Vina Ghadi Na Revay Re Ho Mane Tara Vina Ghadi Na Revay Re Ho Ek Jadugar Jadu Kari Gayo Re...(2) Ho Taro Saath Male Maru Kismat Che Mare Banavu Taru Hamsafar Che Ho Tamane Mani Lidha Dil Na Memon Re Ho Tame Mara Hotho Ni Muskan Re Ho Tari Vaatu Ma Aa Dil Mashgul Re Hu To Kholiyu Tu Maro Jiv Re Ho Mane Tara Vina... Ho Mane Tara Vina Ghadi Na Revay Re...(2) Ho Ek Jadugar Jadu Kari Gayo Re...(2) Ho Shu Vaat Karu Tame Lajavab Cho Tame Dil Kera Mahel Na Navab Cho Ho Mari Raato Na Hasin Tame Khawab Cho Tame Jaan Mara Dil Ni Dhadkan Cho Ho Mali Jaay Oo Saathi Taro Saath Re Bani Jaay Mari Jindagi Jannat Re Ho Mane Tara Vina... Ho Mane Tara Vina Ghadi Na Revay Re...(2) Ho Ek Jadugar Jadu Kari Gayo Re Ho Ek Jadugar Jadu Kari Gayo Re...(2)

New Gujarati Songs 2022

Top Hits Songs :

Popular Songs :