PagalWorld

Maro Rom Tane Kare Nahi Maaf Song Download

Maro Rom Tane Kare Nahi Maaf Poster
Maro Rom Tane Kare Nahi Maaf Kajal Maheriya

Album New Gujarati Songs (2023)
🎤 Singer(s) Kajal Maheriya
𝅘𝅥𝅯 Music Composer(s) Ravi Nagar, Rahul Nadiya
🖊 Lyric Writter(s) Darshan Bazigar
🗓 Added On Mar 22, 2023
Share On Share on FacebookShare on TwitterShare on TelegramShare on Whatapp

Listen Maro Rom Tane Kare Nahi Maaf Audio Music Online

Maro Rom Tane Kare Nahi Maaf Mp3 Song Download

Maro Rom Tane Kare Nahi Maaf Mp3 Song Download from New Gujarati Songs (2023) Album, Maro Rom Tane Kare Nahi Maaf Song Sung by Kajal Maheriya, While Ravi Nagar, Rahul Nadiya gave its music and penned by Darshan Bazigar, Download in 320Kbps, 192Kbps and 128Kbps Original Soundtrack Always From PagalWorld.

Maro Rom Tane Kare Nahi Maaf Lyrics

મારો રોમ તને કરે નહિ માફ હો દિલ રાજી હતું તારા વગર કશું નતું મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું...(2) મારી હારે કર્યો તે વિશ્વાસઘાત રે મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે મને લાગ્યો છે ખુબ મોટો આઘાત રે જા હું તો તને કરી દઈશ માફ રે મારો રોમ તને કરે નહિ માફ....(2) હો દિલ રાજી હતું તારા વગર કશું નતું મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું હો કર્યો તારો વિશ્વાસ આંખ મીંચી ને તોડી દીધું દિલ મારુ તમે હસી ને હો મારા પ્રેમ ની કદર તમે ના કરી પથ્થર હશે દિલ તારું ખબર ના પડી તું હવા માં ઉડે છે આજકાલ રે તું સમજી શકે ના મારા હાલ રે તું સમજી શકે ના મારા હાલ રે જા જા હું તો તને કરી દઈશ માફ રે મારો રોમ તને કરે નહિ માફ...(2) હો દિલ રાજી હતું તારા વગર કશું નતું મેં તો કર્યું બધું જતું તારી જોડે રહેવું હતું હો જાણે કેમ યાદ મારી યાદ રહી ગઈ દિલ રડ્યુ ને આંખ મારી ભીની થઇ ગઈ હો અમારો પ્રેમ આજે જૂનો થઇ ગયો કર્યો મેં પ્રેમ એ ગુનો થઇ ગયો હો પ્યાર મળવો એ કિસ્મત ની વાત છે જુદા પડવું એ કુદરત ને હાથ છે જુદા પડવું એ કુદરત ને હાથ છે જા હું તો તને કરી દઈશ માફ રે મારો રોમ તને કરે નહિ માફ...(2) ભગવાન તને કરે નહિ માફ મારો રોમ તને કરે નહિ માફ Maro Rom Tane Kare Nahi Maaf Ho Dil Raji Hatu Tara Vagar Kashu Natu Me To Karyu Badhu Jatu Tari Jode Rahevu Hatu…(2) Maari Haare Karyo Te Vishwasghat Re Mane Lagyo Che Khub Moto Aaghat Re Mane Lagyo Che Khub Moto Aaghat Re Ja Hu To Tane Kari Daish Maaf Re Maro Rom Tane Kare Nahi Maaf….(2) Ho Dil Raji Hatu Tara Vagar Kashu Natu Me To Karyu Badhu Jatu Tari Jode Rahevu Hatu Ho Karyo Taro Vishwas Aakh Michi Ne Todi Didhu Dil Maru Tame Hasi Ne Ho Mara Prem Ni Kadar Tame Na Kari Patthar Hashe Dil Taru Khabar Na Padi Tu Hava Ma Ude Che Aajkal Re Tu Samaji Shake Na Mara Haal Re Tu Samaji Shake Na Mara Haal Re Ja Ja Hu To Tane Kari Daish Maaf Re Maro Rom Tane Kare Nahi Maaf…(2) Ho Dil Raji Hatu Tara Vagar Kashu Natu Me To Karyu Badhu Jatu Tari Jode Rahevu Hatu Ho Jaane Kem Yaad Mari Yaad Rahi Gai Dil Radyu Ne Aakh Mari Bhini Thai Gai Ho Amaro Prem Aaje Juno Thai Gayo Karyo Me Prem E Guno Thai Gayo Ho Pyaar Malavo E Kismat Ni Vaat Che Juda Padavu E Kudrat Ne Haath Che Juda Padavu E Kudrat Ne Haath Che Ja Hu To Tane Kari Daish Maaf Re Maro Rom Tane Kare Nahi Maaf…(2) Bhagwan Tane Kare Nahi Maaf Maro Rom Tane Kare Nahi Maaf

New Gujarati Songs 2023

Top Hits Songs :